કોરોના સંકટ / કોરોના પોઝિટિવ 'પાટીલ' રોજના 3 હજાર જેટલા કાર્યકરો સાથે પડાવતા હતા સેલ્ફી

C.R. Patil Corona report positive Gujarat BJP rally

ગુજરાતમાં રેલીઓનો ભાજપને રેલો આવ્યો છે ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનામાં સપડાયા હતા. ત્યારે હવે ખુદ ભાજપના વડા જ કોરોના પોઝિટિવ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ