ષડયંત્ર! / તિસ્તા સેતલવાડની ધરપકડ પર CR પાટીલનું મોટું નિવેદન, કહ્યું શ્રીકુમાર અને તિસ્તાને કાવતરાનું ફળ મળ્યું, બદલાની રાજનીતિ નથી

CR Patil big statement on the arrest of Teesta Setalvad

તિસ્તા સેતલવાડના NGO મારફતે નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરાયા, શ્રીકુમાર,તીસ્તા સેતલવાડને કાવતરા ઘડવાનુ ફળ મળી રહ્યુ છે, સંજીવ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ