નિવેદન / ટોપી પહેરજો, પણ ટોપી પહેરાવતા નહીં, જો આવું કર્યુ તો ટિકિટ નહીં મળે : પાટીલની કાર્યકર્તાઓને સીધો સંદેશ

CR patil big statement in rajkot for bjp activists

રાજકોટમાં CR પાટીલે ભાજપના કાર્યકરોનો ક્લાસ લેતા કહ્યું કે, 'ભ્રષ્ટાચાર કરતા હોદ્દેદાર કે પદાધિકારીઓને ટિકિટ નહીં મળે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ