ઇલેક્શન 2022 / રેવડી કલ્ચર મુદ્દે CR પાટીલના પ્રહાર, કહ્યું 'વચન તો આપે છે પરંતુ પૂર્ણ કરશે કે કેમ તે એક પ્રશ્ન, અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખજો'

cr patil big statement for gujarat elections 2022 in surat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષો એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે સુરતથી CR પાટીલનું પણ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ