નિર્ણય / ભાજપ હાઇકમાન્ડની મહત્વની જાહેરાત, સી.આર.પાટીલ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ

CR Patil becomes the new Gujarat president of BJP

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નોઁધનીય છે કે, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીનો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ