સંવાદ / ભાજપ પ્રદેશ પ્રમુખ પદે 2 વર્ષ પૂર્ણ થવા પર CR પાટીલે કહ્યું, 'મોદીજીની સરકારમાં કોઈ દુશ્મન આંખ ઊંચી કરીને ન જોઈ શકે'

CR Patil address on completion of 2 years as BJP State President

ગાંધીનગરમાં કમલમ ખાતે સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યાને 2 વર્ષ પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ ઉજવણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ