ક્રિકેટ / CPL: સતત ૧૨ મેચ જીતીને ચેમ્પિયન બની શાહરુખની ટીમ નાઇટ રાઇડર્સ

CPL SRK Knight Riders wins the trophy by winning 12 matches

બોલિવૂડના કિંગ શાહરુખ ખાનની ટીમ ત્રિનબાગો નાઇટ રાઇડર્સે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ