મોટા સમાચાર / કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીએ પકડ્યો કોંગ્રેસનો હાથ, દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા

CPI leader Kanhaiya Kumar and Gujarat MLA Jignesh Mewani joins Congress

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. જો કે, મેવાણી હાલ કોંગ્રેસની વિચારધારાથી જોડાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ