Video / કચ્છમાં માંડવી નજીક રૂકમાવતી નદીના વહેણમાં ગાયો તણાઈ

ક્ચ્છના માંડવી નજીક રૂકમાવતી નદીના વહેણમાં ગાયો તણાઈ ગઇ છે. કોડાય મદનપુરા વચ્ચેની નદીના વ્હેણમાં નદીને પર પસાર કરતી વખતે આ ઘટના બની. 19 થી વધુ ગાયો પાણીના વહેણમાં તણાઈ ગઇ છે. જો કે નદીમાં પ્રવાહ ઓછો હોવાથી કેટલીક ગાયોને થયો આબાદ બચાવ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ