હુમલો / પાલતું શ્વાનને લઇ બજારમાં નિકળતા પહેલા જોઇ લેજો આ વીડિયો, વલસાડના શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યો

cows attack on dog and owner at vegetable market in valsad

વલસાડના શાકભાજી માર્કેટમાં યુવાન પર ગાયોના હુમલાની ઘટના સામે આવી હતી. પાલતું શ્વાન ગાયોની સામે ભસતા ગાયો ભડકી હતી અને યુવાન પર હુમલો કરી દીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ