હિંસા / અફઘાની વાયુસેનાની કાયરતા, ભારતની 'મહામૂલી જણસ' લૂંટી ગયા તાલિબાનો, સ્થિતિ અત્યંત ખરાબ

Cowardice of Afghan Air Force, Taliban looted India's 'precious people', situation is very bad

તાલિબાનની વ્યાપક હિંસાથી અફઘાનિસ્તાનથી સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. તાલિબાનો એક પછી એક શહેર પર કબજો જમાવી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ