OMG / કપડાની દુકાનમાં રોજ ગાય આવીને બેસતી, થવા લાગ્યો લાખોનો નફો

Cow Visits Garment Store Every Day In Andhra pradesh

આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના મૈદુકુર શહેરમાં છેલ્લા છ મહિનાથી ગાયની અનોખી આદત ચર્ચાનો વિષય બની છે. આ ગાય સ્થાનિક માર્કેટમાં આવેલી દુકાનમાં દરરોજ થોડા કલાકો આરામ કરવા આવે છે. 'શ્રી સાઇરામ ક્લોથ શોરૂમ' નામની આ દુકાનના માલિક પણ આ ગાયને તેના ધંધા માટે શુભ માને છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ