કાઉ ટોઇલેટ / એમોનિયાથી પ્રદૂષણ ન થાય એટલે ગાય માટે બનાવાય છે ‘ટોઈલેટ’

Cow toilets in Netherlands for no pollution from ammonia

એમ્સ્ટર્ડમઃ નેધરલેન્ડમાં ગાય માટે ટોઇલેટ બનાવવામાં આવી રહ્યાં છે, જેથી દેશમાં એમોનિયાથી થતાં પ્રદૂષણને ઘટાડી શકાય. હજુ તે યોજના પ્રાયોગિક સ્તર પર છે. આ માટે ડચ વિજ્ઞાની હેન્ક હેન્સકેમ્પે ગાય માટે ઘણાં યુરિનલ ડિવાઇસ બનાવ્યાં છે. હેન્સનાં ફાર્મમાં આ ડિવાઇસની મદદથી ૧પ થી ર૦ લિટર ગૌમૂત્ર એકત્ર કરાય છે. તેમણે એક પરીક્ષણમાં જાણ્યું કે ગૌમૂત્રમાંથી નીકળતું એમોનિયા પર્યાવરણને પ્રદૂષિત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ