વાયરલ / રખડતી ગાય અચાનક દોડી આવી અને માતા-પુત્રી પર કર્યો હુમલો, જુઓ Video

Cow suddenly attack mother daughter video viral Gujarat

રખડતા ઢોર દ્વારા લોકો પર હુમલો કર્યાની અનેક ઘટના સામે આવે છે. તો આ ઢોરને પકડતી ઢોર પાર્ટી પર ઢોરના માલિકો દ્વારા હુમલા કર્યાની ઘટના પણ સામે આવે છે. પરંતુ જો આ રખડતા ઢોરથી કોઇને જાનહાની થાય તો જવાબદાર કોણ? એક વીડિયો સામે આવ્યો છે જેમાં માતા-પુત્રી માંડ માંડ બચે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ