અમદાવાદ / વૃદ્ધનો ભોગ લેનાર ગાયના માલિક સામે આખરે ગુનો નોંધાયો

cow killed an old man complaint filed against shepherd

વિનોબા ભાવેનગરમાં થોડા દિવસ પહેલાં એક વીફરેલી ગાયે વૃદ્ધ ગોપીનાથ તિવારીને અડફેટમાં લેતાં તેમનું મોત નીપજ્યું હતું, જે મામલે વટવા જીઆઇડીસી પોલીસે રસ્તા પર ગાયને છૂટી મૂકનાર પશુપાલક મફાભાઇ ભરવાડ સામે આઇપીસી ૩૦૪(એ) મુજબ સાપરાધ મનુષ્ય વધની કલમ લગાડીને ગુનો નોંધ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x