OMG / અમેરિકામાં પણ જૂઓ મળે છે છાણાં, જાણી લો કેટલી છે કિંમત

cow dung cakes being sold in america photo viral In india price 215 rs

અમેરિકામાં એક સ્ટોર પર છાણાં વેચાતાં હોય તેવો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહિ આ વસ્તુ કોઈ ખાવાની ચીજ ન સમજી લે તે માટે તેના પર નોટ ઇટેબલ પણ લખવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ