મોટો નિર્ણય / મોદી સરકારે ખાનગી હોસ્પિટલો માટે વેક્સિનના ભાવ નક્કી કર્યા, જાણો હવે કેટલામાં મળશે

Covishield At 780, Covaxin At 1,410: Maximum Price For Private Hospitals

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે વેક્સિનના મહત્તમ દર નક્કી કર્યા છે. કોવિશિલ્ડ 780 અને કોવેક્સિન 1410 રૂ.માં મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ