કામના સમાચાર / આખરે કોરોનાની વેક્સીન બજારમાં મુકાશે, જાણો આપણા મિત્ર દેશથી ક્યાં મહિને આવશે રસી

covid19 vaccine clinical trials latest news today update russia university sechenov make covid vaccine

કોરોના વાયરસની વેક્સીન બનવવામાં રુસે બાઝી મારી લીધી છે. અહીંના સચેનોવ યુનિવર્સિટીએ કોરોનાની રસી તૈયાર કર્યાનો દાવો કર્યો છે. વેક્સીનના તમામ પરિક્ષણ થઈ ચૂક્યા છે અને તે સફળ પણ થયા છે. માનવામાં આવે છે કે સચેનોવ વિશ્વવિદ્યાલયનો દાવો સાચો સાબિત થયો તો રસી બનાવનારો આ દુનિયામાં પહેલો દેશ બનશે. તેમણે એમ પણ દાવો કર્યો છે કે બધું જ બરાબર રહ્યું તો તેઓ સપ્ટેમ્બરમાં રસી માર્કેટમાં આવી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ