ચિંતાજનક / જે ભય હતો એ જ થયું : લૉકડાઉન છતાં આ દેશમાં કોરોનાની ત્રીજી લહેર, વિશ્વભરનું ટેન્શન વધ્યુ

Covid19 Update South Africa enters in Third wave of coronavirus Positivity Rate increased

કોરોના વાયરસના કારણે સાઉથ આફ્રિકામાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે જેની જાણકારી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડીસીઝ દ્વારા આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ