કોરોના વાયરસ / કોરોના ફરી ટોપ ગિયરમાં: આ મોટા દેશમાં લૉકડાઉન લાગ્યું, 24 જ કલાકમાં 40 હજાર કેસ

COVID19 Surge In Russia 40096 New Cases And 1159 Fatalities In 24 Hours

રશિયામાં કોરોના રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. પરિસ્થિતિ કાબૂ કરવા પુતીન સરકારે 11 દિવસનું લોકડાઉનનો નિર્ણય લીધો છે.  

બ્રેકિંગ ન્યૂઝ