કોરોના સંકટ / લૉકડાઉન ખોલવાની અસર? દેશમાં કોરોનાના કેસમાં એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો, કુલ કેસ 1,18,000 પાર

covid19 india update for 22nd may mohfw data

દેશમાં કોરોનાના કારણે કુલ 1,18,447 કેસ નોંધાયા છે. તેમાંથી 66,330 એક્ટિવ કેસ છે. હાલ સુધીમાં 48,533 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સિવાય 3483 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉલ્લેખીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,088 નવા કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ