માનવતા / લૉકડાઉનમાં મુસ્લિમ બિરાદરોએ હિંદુ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં કર્યુ આ કામ

covid19 in mumbai muslim perform last ritual of hindu old man amid coronavirus outbreak

દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુંબઇના બાંદ્રામાં લોકોએ એક અનોખી મિસાલ કાયમ કરી છે. મુસ્લિમ વર્ચસ્વ ધરાવતી વસાહતમાં હિન્દુ વડીલના મૃત્યુ પછી પાડોશી મુસ્લિમોએ સંપૂર્ણ હિન્દુ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા. તે મુસ્લિમો જ હતા જેમણે પોતાના હાથેથી વૃદ્ધને સ્નાન કરાવ્યું, અર્થીનો સામાન લાવ્યા અને કાંધ આપીને તેમને સ્મશાન સુધી લઈ ગયા. આ પછી તેમને પંચમહાભૂતમાં વિલિન પણ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ