ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આશ્ચર્ય / કોરોના સંકટ વચ્ચે હેર કટિંગ કરવા માટે ગુજરાતમાં અપનાવામાં આવ્યો આ રસ્તો...

covid19 hair dresser doctor ppe kit gujarat

કોરોના સંકટ વચ્ચે લોકડાઉનમાં માણસને એવા દિવસો બતાવ્યાં છે જેને ક્યારેય માણસે સપનામાં પણ વિચાર કર્યો નહીં હોય. કોરોનાને લઇને હેર કટિંગ સલૂન ઇન્ડસ્ટ્રીઝને પણ ખરાબ દિવસો જોવા પડી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હેર કટિંગ સલૂનની શોપ બંધ રાખવામાં આવી રહી છે. આ બધા વચ્ચે રાજ્યના એક હેર કટિંગ સલૂનનો રસપ્રદ ફોટો સામે  આવ્યો છે. જેને જોઇને તમે વિચારશો કે કોઇ ડૉકટર હેર કટિંગ કરી રહ્યાં છે. પરંતું એવું નથી. આ એક હેર કટિંગ શોપ પર (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેંટ) કિટ પહેલી વાળંદ વાળી કાપી રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ