રાહત / રાહતના સંકેત : 19 રાજ્યોમાં જોવા મળ્યા કોરોનાના એક જેવા જીનોમ, થશે આ ફાયદો

covid19 genome now getting similar in 19 states signs of great relief

કોરનાને લઈને રાહતના સમાચાર મળ્યા છે. 19 રાજ્યમાં હવે કોરોનાનું એક જ જીનોમ મળ્યું છે . એક હજારથી વધુ જીનોમને સુરક્ષિત કરાયા છે. હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ તેના ડેટા બનાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ