Coronavirus / એપલ કંપની અત્યારે ગેજેટ નહીં પણ બનાવી રહી છે આ વસ્તુ, જાણીને તમે પણ કહેશો વાહ

covid19 coronavirus apple is making masks for health workers

કોરોના વાયરસને પહોંચી વળવા માટે દરેક દેશ પ્રયત્ને કરી રહ્યા છે. ત્યારે વિશ્વની જાણીતી કંપનીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ તેમાં જોડાયા છે. જેમાં ફોર્ડ જેવી કંપનીઓને પણ ટ્રમ્પે મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવવા કહી દીધું છે ત્યારે એપલ કંપની સ્વાસ્થ્ય કર્મીઓ માટે સ્પેશિયલ માસ્ક બનાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ