દાવો / મુંબઈમાં આ તારીખથી કોરોના કાબૂમાં આવી જશે, ધારાવી કરતા પૂર્વ વિસ્તારોમાં અમારું ધ્યાન વધારે : BMC કમિશ્નર

covid will come in control on 15 july says bmc commissioner mumbai

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે દેશમાં સૌથી વધારે કેસ ધરાવતા મુંબઈમાં તંત્ર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે એક તરફ જ્યાં દિલ્હીમાં હવે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે મુંબઈમાં 15 જુલાઈ સુધી કોરોના કાબૂમાં આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ