Ek Vaat Kau / Covid Weekly Updates: કોરોના મહામારીમાં ભારત માટે ચિંતાજનક સમાચાર આવ્યાં

સમગ્ર દેશમાં કોરોના વાયરસ 85 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે અને 1 લાખ 27 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવે દિવાળી આવી રહી છે તેની સાથે ભારત માટે ચિંતાજનક સમાચાર પણ આવી રહ્યા છે. ગુજરાત અને દેશની Covid Weekly Updates જાણવા માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ