Ek Vaat Kau / મચ્યો ખળભળાટ: કોરોનાના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં બન્યું આવું

ગુજરાતમાં આજે કોરોનાના કેસે રેકોર્ડ તોડ્યો છે અને અત્યાર સુધીના સૌ પ્રથમ વખત 1640 નવા કેસ નોંધાયા છે ત્યારે ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વની કોરોનાને લઈને શું સ્થિતિ છે, તેના વિશે બધી જ જાણકારી ટૂંકમાં મેળવવા ઇચ્છતા હોય તો...જુઓ Ek vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ