Ek Vaat Kau / દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં છતાં ખુશ થવાની જરૂર નથી સૌથી મોટી ચિંતા તો હજુ છે જ

દેશભરમાં દિવસેને દિવસે કોરોના પ્રકોપ ઓસરી રહ્યો છે. જો કે, ખુશ થવાની જરૂર નથી કારણ કે, બ્લેક ફંગસના કેસ અને બાળકોમાં કોરોનાના કેસ હજી પણ ચિંતાજનક છે. ત્યારે સમગ્ર અઠવાડિયા દરમિયાનની કોરોના અપડેટ્સ મેળવવા માટે જુઓ....EK Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ