Ek Vaat Kau / Covid Weekly Updates : ગુજરાતમાં કોરોનાને લઈને આ મહત્વની જાણકારી ચૂકી ન જતા

ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ભડકો થયો છે અને દિવસેને દિવસે વાયરસ તેના રેકોર્ડ તોડી રહ્યો છે. વાયરસથી લડવા માટે દેશમાં અને વિદેશોમાં યુદ્ધસ્તરે કોરોનાની વેક્સીન શોધવાનું કામ ચાલી રહ્યું છે. એવામાં દેશ અને દુનિયાની કોરોનાને લગતી સચોટ માહિતી જાણવા જોવાનું ચૂકશો નહીં Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ