ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / સમગ્ર દેશમાં કેસ ઘટ્યાં પરંતુ આ રાજ્ય ચિંતાજનક, રસીને લઈને પણ મોટા સમાચાર

કોરોના વેક્સિનની વાતો વચ્ચે વિશ્વમાં 4.33 કરોડથી પણ વધુ કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. જો કે, આ તરફ આપણા રાષ્ટ્ર માટે રાહતના સમાચાર એ છે કે, કોરોનાનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચી ગયો છે. ત્યારે સમગ્ર દેશ, વિદેશ અને ગુજરાતના કોરોનાની સ્થિતિની ઝીણવટ ભરેલી જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો...જુઓ EK Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ