Ek Vaat Kau / ઘણાં દિવસો બાદ ગુજરાતથી આવ્યા ખરાબ સમાચાર, આ દેશમાં ફરી થયું લૉકડાઉન

ગુજરાત, સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ આ વચ્ચે ઘણા દિવસો બાદ ગુજરાતથી ખરાબ સમાચાર આવ્યા છે. તો બીજી તરફ એક એવો દેશ જેણે ફરી લોકડાઉન ઝીંકી દીધું છે. કોરોના સ્થિતિ અંગેની તમામ માહિતી જુઓ Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ