મહામારીમાં મોટી રાહત / હવામાં 5 મિનિટ રહ્યાં બાદ કોરોના સંક્રમિત કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે-UKના વૈજ્ઞાનિકોનો સચોટ સ્ટડી

Covid virus loses 90% power in 5 minutes after it’s exhaled

બ્રિટનની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકોના સ્ટડીમાં કોરોનાને લઈને એક મોટો ભ્રમ દૂર થયો છે. આ ખબર વાંચીને તમારો ડર તો દૂર થઈ જશે પરંતુ સાવધાની રાખવાનું ચૂકતા નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ