પ્લાન / કોરોના વેક્સિનના સપ્લાયને લઈને આવો છે ભારત સરકારનો સમગ્ર પ્લાન, આ દેશોને મળશે પ્રાથમિકતા

covid vaccine many countries looking to india for corona vaccines covaxin covishield

દેશમાં કોરોના વેક્સીનેશન 16 જાન્યુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ભારતનો વેક્સિનના સપ્લાયને લઈને ખાસ પ્લાન છે. બ્રાઝિલ, મોરક્કો, સઉદી અરબ, મ્યાનમાંર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ ભારતની પાસે વેક્સિનની અધિકારીક રીતે માંગણી કરી છે. સૂત્રોનું કહેવું છે કે કોરોના વેક્સિનના વિતરણમાં ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોને પ્રાથમિકતા આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ