જરૂરી વાત / Hybrid Immunity હોય છે શું? કોરોના વિરૂદ્ધ જંગમાં વૈજ્ઞાનિકો તેને માની રહ્યા છે મોટુ હથિયાર

covid vaccine hybrid immunity corona virus cases in india

કોરોના વાયરસના કારણે પાછલા 2 વર્ષોથી દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે. દુનિયાભરમાં કરોડો લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. હવે નવી સ્ટડીમાં સાયન્ટિસ્ટ દાવો કરી રહ્યા છે કે Hybrid Immunity ભવિષ્યમાં કોરોના મહામારીને કાબૂમાં કરી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ