મોટા સમાચાર / વેક્સિનને લઈ મોટા સમાચાર, બાળકો માટે આવતા મહિને આવી શકે છે વેક્સિન : સ્વાસ્થ્ય મંત્રી

covid vaccine for kids

મનસુખ માંડવિયાના કહ્યા મુજબ બાળકો માટે ઝાયડસ કેડિલાની આ વેક્સિન ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ