કોરોના વાયરસ / ભારતીયો માટે માઠા સમાચારઃ દેશની પહેલી વેક્સીનને ન મળી મંજૂરી, જાણો શું છે કારણ

covid Vaccine Approval In India Latest Updates, Expert Panel Likely To Meet On Jan 1 To Take Final Call

ભારતમાં કોરોનાની વેક્સીનને મંજૂરી મળી શકી નથી. મંગળવારે મળેલી બેઠકમાં વેક્સીનને મંજૂરી ન આપતાં કમિટીએ કહ્યું કે તેઓને હજુ વધારે ડેટાની જરૂર છે. કમિટીએ ફાઈઝર અને SII પાસે વેક્સિનના વધુ ડેટા માગ્યા છે. આ માટે ફરીથી બેઠક 1 જાન્યુઆરીએ મળશે અને સાથે જ ત્યારે 2 વેક્સીનને મંજૂરી મળે તેવી શક્યતાઓ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ