રસીકરણ / કોરોના વેક્સિનેશન 2.0 : સરળ શબ્દોમાં સમજો રજીસ્ટ્રેશનથી લઈને રસી લેવા સુધીની પ્રક્રિયા

covid vaccination registration coronavirus vaccine cowin registration for vaccine know all things about corona vaccination

દેશમાં સોમવારે 1 માર્ચથી કોરોનાની રસીકરણનો બીજો તબક્કો શરુ થયો છે. પીએમ મોદીએ આ અંતર્ગત રસીનો પહેલો ડોઝ લીધો છે. જાણો શું છે રસી લેવાની પ્રક્રિયા.

બ્રેકિંગ ન્યૂઝ