GOOD NEWS / ભારત ઈતિહાસ રચશે: 200 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપનારો વિશ્વનો બીજો દેશ બનશે

covid vaccination in india close to 200 crore covid vaccine doses

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત બહું જલ્દી મોટો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ભારત વિશ્વનો બીજો એવો દેશ હશે, જેણે 200 કરોડ ડોઝ આપ્યા હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ