Ek Vaat Kau / હવે સાચવજો કોરોના વિકરાળ બન્યો, જાણો ક્યાં કેવી પરિસ્થિતિ

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં કોરોના ફરી પોતાનું સંક્રમણ રોકેટની સ્પીડે ફેલાવી રહ્યો છે. આ એ જ દર્શાવે છે કે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. ત્યારે કોરોના, વેક્સીન, કર્ફ્યૂ, લોકડાઉન, ડૉક્ટર્સ સહિતની કેટલીક મહત્વની માહિતી આજના Ek Vaat Kauમાં જાણી લો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ