મહામારી / બ્રિટનમાં કોરોનાના વધુ એક નવા સ્ટ્રેનથી હડકંપ, લેવાયો મહત્વનો નિર્ણય

covid strain from south africa found in uk mutated coronavirus

જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે ત્યારથી આખી દુનિયામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, બ્રિટનના આરોગ્ય સચિવ મેટ હેનકોકે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાથી મુસાફરી કરનારા કેટલાક લોકોના સંપર્કમાં કોરોનો વાયરસનો બીજો નવો પ્રકાર (ત્રીજો સ્ટ્રેન) મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ