Coronavirus / દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં એટલા કોરોના પોઝિટિવ આવ્યાં કે મચ્યો હડકંપ

Covid reaches office of Delhi LG office 13 employees positive

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયર ઉપરાજ્યપાલ અનિલ બૈઝલની ઓફિસ સુધી પહોંચી ગયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં 13 લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. દેશમાં અનલોક-1 લાગુ થઇ ગયું છે પરંતુ  રાજધાની દિલ્હી સહિત દેશમાં કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસનો આંકડો 20 હજારને પાર જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ