'રાફડો' ફાટ્યો / આ શહેરની એક જ સોસાયટીમાં કોરોના વિસ્ફોટ, પાર્ટી કર્યા બાદ 103 લોકો કોવિડ પોઝિટિવ

covid-positive-cases-apartment-complex-bengaluru-party-organized-on-february-6-led-to-this-massive-covid-cluster

કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ક્ષમાં કોરોના વિસ્ફોટ થયો છે અને અહીં રહેવા વાળા 103 લોકોના કોવિદ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ