કોરોના સંકટ / કોરોના વાયરસનું સંકટ ક્યારે પૂર્ણ થશે? જાણો પ્રખ્યાત વાયરોલૉજિસ્ટે જુઓ શું કહ્યું

Covid pandemic nearing its end but the possibility of new strains real

કોરોના વાયરસ મહામારી સામે આવ્યા પછી પ્રખ્યાત વાયરોલૉજિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પૂર્વ પ્રોફેસર ડોકટર ટી જૈકબ જૉન સતત પોતાના વિચારો આપી રહ્યાં છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં ડો. જેકેબે જણાવ્યું કે કોરોના વાયરસ હવે પૂર્ણ થવાના આરે છે અને એકથી બે મહિનાની અંદર સ્થિતિ સામાન્ય થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ