લૉકડાઉન / લ્યો બોલો! કોરોના સંકટ વચ્ચે વડોદરાની હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબનું 50 લોકોના ટાળાએ ભેગા થઇને કર્યું ઉદ્ધાટન

Covid Hospital testing lab social distance infraction Gotri Vadodara

વડોદરામાં અધિકારીઓમાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો છે. કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં અધિકારીઓએ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યુ નથી. ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન સમયે હોસ્પિટલ સ્ટાફ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલ્યા હતા. OSD અને મ્યુનિસિપલ કમિશ્નર આવતા ઉદ્ઘાટન સમયે 50થી વધારે લોકો એકઠા થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ