મહામારી / કોરોનાનો ભરડો વધ્યો! ગાંધીનગરમાં ફરી શરૂ થશે DRDOની કોવિડ હોસ્પિટલ, કોર કમિટીમાં લેવાયો નિર્ણય

Covid Hospital started after vibrant summit in Gandhinagar

ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર કોર કમિટી મહત્વની બેઠક મળી હતી જ્યાં વાયબ્રન્ટ સમિટ બાદ ફરી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ