કોવિડ 19 / રસીની અછત નથી, પણ જરૂર વધુ સારું પ્લાનિંગ કરવાની છે : આરોગ્ય મંત્રાલયનું મોટું નિવેદન  

covid-cases-rise-corona-deaths-lockdown-remdesivir-oxygen-maharashtra-mp-delhi-gujarat-up

આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે, હાલમાં રાજ્યો પાસે એક કરોડ 67 લાખ 20 હજારથી વધુ રસીના ડોઝ વિવિધ રાજ્યો પાસે ઉપલબ્ધ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ