કોરોનાનો કહેર / એક વીકમાં છ ગણાં કેસ વધ્યા, મોતના કેસમાં પણ વધારો, હવે વેક્સિનને પણ હંફાવી રહ્યો છે ઓમિક્રોન

covid cases raised to six times vaccine doesnot affect omicron

દેશમાં કોરોના સંક્રમણ ભયાનક સ્તરે વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસની સંખ્યા છ લાખ કરતાં વધારે થવાથી વેક્સિન પણ omicron સામે બેઅસર હોવાનું સાબિત થઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ