કોરોના કેસ / દેશમાં ત્રીજી લહેરનાં વળતાં પાણી, એક મહિના બાદ નોંધાયા એક લાખથી પણ ઓછા કેસ

covid cases india below 1 lakh after a month how many cases registered today learn here

દેશમાં આજે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. આશરે એક મહિના પછી નવા કેસની સંખ્યા 1 લાખથી નીચે ગઈ છે જે ખરેખર રાહતના સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ