આજના આંકડા / દેશમાં ફરી એક જ દિવસમાં 2.8 લાખ કરતાં વધારે કોરોના કેસ નોંધાયા, પોઝિટીવીટી રેટમાં વધારો

covid cases in india today here are the numbers of case and death due to corona virus

દેશમાં કોરોનાની ઝડપ હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે તેનો ખતરો હજુ પણ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2.86 લાખ કોરોના કેસ નોંધાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ